અમદાવાદમાં ૨૨ અને સુરત- ભાવનગરમાં એક-એક એમ કુલ ૨૪ દર્દીઓનો કોવિડ-૧૯ની મહામારીએ ભોગ લીધો છે. આરોગ્ય અગ્રસચિવ ડો.જંયતિ રવિએ શુક્રવારે સાંજે વિતેલા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૨૬૯, વડોદરા- સુરતમાં ૨૫-૨૫ સહિત ૧૫ જિલ્લાઓમાં ૩૯૦ કેસ મળ્યાનું જાહેર કરતા ગુજરાતમા કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા ૭૪૦૩ અને મૃત્યુઆંક ૪૪૯એ પહોંચ્યો હતો. જો કે, શુક્રવારે એક જ દિવસમાં વધુ ૧૬૩ને ડિસ્ચાર્જ મળતા અમદાવાદમાં ૧૦૦૧ અને ગુજરાતમાં સાજા થઈને ઘરે જનારા દર્દીઓની સંખ્યા ૧૮૭૨ થઈ છે.