દેશભરમાં કોરોનાએ કોહરામ મચાવવાનું ચાલુ રાખ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૫૨૫ નવા કેસ આવ્યા છે અને ૧૨૨નાં મોત થયા છે. દેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક ૭૪૨૮૧ થયો છે જ્યારે કુલ મૃત્યુઆંક ૨૪૧૫ નોંધાયો છે. કોરોનાનાં કુલ સક્રિય કેસ ૪૭૪૮૦ છે જ્યારે ૨૪૩૮૬ લોકો સાજા થયા છે અને તેમને રજા આપવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૩૧ લોકો સાજા થયા છે આમ કોરોનાથી સાજા થવાનો રિકવરી રેટ વધીને ૩૨.૮૩ ટકા થયો હોવાનું કેન્દ્રનાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. CRPFનાં વધુ ૩ અને BSFનાં ૧૩ જવાનો કોરોના સંક્રમિત થયા છે.