દિલ્હી પોલીસે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ખાતેના સર્વર રૂમમાં તોડફોડ મચાવવાના આરોપસર જેએનયુ વિદ્યાર્થી સંઘની પ્રમુખ આઇશી ઘોષ સહિત ૨૦ લોકો સામે જેએનયુના એડમિનિસ્ટ્રેશનની ફરિયાદના આધારે બે એફઆઇઆર નોંધી હતી. રવિવારે સાંજે ૮:૩૯ અને ૮:૪૩ વચ્ચે ફક્ત ૪ મિનિટના ગાળામાં આઇશી ઘોષ સામે પોલીસે બે કેસ નોંધ્યા હતા. જેએનયુ એડમિનિસ્ટ્રેશને સર્વર રૂમમાં કરાયેલી તોડફોડ માટે જેએનયુ વિદ્યાર્થી સંઘની પ્રમુખ આઇશી ઘોષ અને અન્ય હોદ્દેદારોના નામ પોલીસને આપ્યાં હતાં.