Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતે ઓકલેન્ડ ટી-20માં ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યુ હતું. ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી જયારે બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 203 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 204 રનનો પડકાર આપ્યો હતો. જવાબમાં ટીમ ઇન્ડિયાએ 19 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકારને હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી શ્રેયસ અય્યરે સૌથી વધુ અણનમ 58 રનની ઇનિંગ્સ રમી હતી. શ્રેયસ અય્યરે 29 બોલમાં 5 ફોર અને 3 સિક્સરની મદદથી અણનમ 58 રન બનાવ્યા હતા જ્યારે મનિષ પાંડે 14 રન બનાવી અણનમ રહ્યો હતો.લોકેશ રાહુલે 56 રન બનાવ્યા હતા જ્યારે વિરાટ કોહલીએ 45 રનની ઇનિંગ્સ રમી હતી. આ સાથે જ ભારતે સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. શ્રેયસ ઐયરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ