કોરોના વાયરસ મહામારીને કારણે લોકડાઉન-4ને વધારવામાં આવ્યુ છે. દેશભરમાં લોકડાઉનને 31 મે સુધી વધારવામાં આવ્યુ છે. થોડી વારમાં કેન્દ્ર દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે.
જણાવી દઈએ કે, દેશમાં કોરોનાના કુલ 90,927 કેસોમાંથી 53,946 એક્ટિવ કેસો છે. જ્યારે 34,108 લોકો સ્વસ્થ થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દેશમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જોવા મળી રહ્યો છે.