Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસ સામે બાથ ભીડવા માટે કેન્દ્ર સરકારે લોકડાઉનની મર્યાદા વધારીને 31 મે સુધીની કરી દીધી છે. દેશમાં છેલ્લા બે મહિનાથી લોકડાઉન છે અને તેમ છતા પણ કોરોના વાયરસના કેસનો આંકડો એક લાખને પાર થઈ ગયો છે. હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે કોરોના વાયરસના એક્ટિવ કેસના મામલામાં ભારત ઈટાલી અને સ્પેન જેવા દેશોની આગળ નીકળી ગયો છે. કોરોના વાયરસના સૌથી વધારે એક્ટિવ કેસની યાદીમાં ભારત હવે અમેરિકા, રશિયા, બ્રાઝીલ અને ફ્રાન્સ બાદ પાંચમાં ક્રમાંક પર પહોંચી ગયો છે.

જોકે એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી દર 40.31  ટકા સુધી પહોંચી ગયો છે.

એક્ટિવ કેસમાં ભારતનો નંબર પાંચમો

  • અમેરિકા – કુલ કેસ - 1,591,991, એક્ટિવ કેસ - 1,126,921
  • રશિયા - કુલ કેસ - 308,705, એક્ટિવ કેસ - 220,341
  • બ્રાઝિલ - કુલ કેસ - 293,357, એક્ટિવ કેસ- 157,780
  • ફ્રાન્સ - કુલ કેસ - 181,575, એક્ટિવ કેસ- 90,089
  • ભારત - કુલ કેસ - 112359, એક્ટિવ કેસ - 63624

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ