ચીન સાથે તણાવની સ્થિતી વચ્ચે PM મોદીએ PMOમાં લદ્દાખની સ્થિતી પર વિસ્તૃત રિપોર્ટ લીધો છે. સૂત્રો દ્વારા મળતી મુજબ PM મોદીએ ત્રણ સેનાઓ સાથે હાલની સ્થિતી પર વિકલ્પ આપવા માટે કહ્યું છે. ત્રણે સેનાઓ તરફથી લદ્દાખમાં ચીનની સાથે બનેલી સ્થિતી પર વડાપ્રધાન મોદીને રિપોર્ટ આપવામાં આવ્યો છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ પણ હાજર હતા.ત્રણે સેનાઓએ હાલની સ્થિતીને ધ્યાનમાં રાખીને આસપાસ ડિફેન્સ અસેટ્સ અને તણાવ વધવાની સ્થિતીમાં રણનીતિક વિકલ્પોને લઈ સલાહ આપી. ત્રણે સેનાઓએ હાલની સ્થિતીને લઈ પોતાની તૈયારીઓની બ્લૂપ્રિન્ટ પણ વડાપ્રધાનને સોંપી છે.
વડાપ્રધાને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ અને CDS જનરલ બિપિન રાવત પાસેથી સ્થિતીની જાણકારી લીધી. જનરલ બિપિન રાવતે 3 સેનાઓ તરફથી હાલની સ્થિતી અને તેનાથી નિપટવા માટે ઈનપુટ આપ્યા. સાથે જ સેનાઓની તૈયારીઓ રજૂ કરી.