Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પુરુષ વર્ગમાં હોકી વર્લ્ડ કપ માટે ભારતને ફરી વખત યજમાની કરવાની તક મળી છે. ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન (FIH)ના એક્ઝીક્યુટીવ બોર્ડે શુક્રવારે નિર્ણય લીધો છે કે, 2023માં યોજાનારા આંતરરાષ્ટ્રી હોકી વર્લ્ડ કપની યજમાની ભારત કરશે જે 13 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી વચ્ચે રમાશે. જણાવી દઈએ કે આ સાથે હવે ભારત સતત બીજી વખત વર્લ્ડ કપ ટુર્નામેન્ટની યજમાની કરનાર પ્રથમ દેશ બની ગયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ