PM મોદીએ નાગરિકતા સંશોધન કાયદા (CAA)નું સમર્થન કરવા માટે સોમવારે #IndiaSupportsCAA સોશિયલ મીડિયા કેમ્પેઈન શરૂ કર્યું હતું. તેના વિરોધમાં ટ્વીટર પર #IndiaDoesNotSupportCAA કેમ્પેઈન શરૂ થઈ ગયું હતું. સોમવાર રાતથી જ શરુ થયેલું આ કેમ્પેઈન ભારતમાં ટ્વીટર ટ્રેડિંગ લિસ્ટમાં નંબર -1 બન્યું છે. સાથે જ દુનિયાભરમાં ચોથા સ્થાને છે. મંગળવારે સવાર સુધીમાં #IndiaDoesNotSupportCAA હેશટેગ સાથે 6 લાખથી વધારે ટ્વીટ કરાયા છે.