Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હીની સાત મહત્ત્વપૂર્ણ બેઠકોની સાથે કુલ 59 બેઠકો પર રવિવારે મતદાન ચાલી રહ્યું છે. દિલ્હીના અલગ અલગ પોલિંગ બુથ પર VIP મતદાન કરવા પહોંચી રહ્યાં છે. આ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ ગુરૂગ્રામમાં સવારે મતદાન કર્યું હતું. વિરાટ કોહલીએ અન્ય મતદારોની જેમ લાઇનમાં ઉભાં રહીને મતદાન કર્યું હતું. મત આપીને બહાર નીકળ્યાં પછી વિરાટ કોહલીએ જો કે કોઇ નિવેદન આપ્યું ન હતું, પરંતુ પોતાના કેટલાક પ્રશંસકોને ઓટોગ્રાઉ આપ્યાં હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ