પીએમ મોદીએ ભારતીય સાયન્સ કોંગ્રેસની ૧૦૭મી કોન્ફરન્સમાં વૈજ્ઞા।નિકોને ઈનોવેટ, પેટન્ટ, પ્રોડયૂસ અને પ્રોસ્પરનો નવા વર્ષનો મોદી મંત્ર આપ્યો હતો. તેમણે કહ્યું કે, ભારતને સંશોધન દ્વારા સમૃદ્ધ બનાવવા અને આમઆદમીની મુશ્કેલીઓ દૂર કરવા આ સંકલ્પ અનિવાર્ય છે. આનાથી દેશનો ઝડપી વિકાસ થશે.