અમેરિકાના ડ્રોન એટેકમાં પોતાના ટોચના કમાન્ડર કાસિમ સુલેમાનીના મોત બાદ નારાજ ઈરાને બુધવારે ઈરાકમાં અમેરિકાના બે સૈન્ય ઠેકાણા પર મિસાઈલોથી હુમલો કર્યો. ઈરાને અમેરિકી એરબેસ અલ અસદ અને ઈરબિલ પર 12થી વધુ મિસાઈલો છોડી. અમેરિકી રક્ષા મંત્રાલયે આ હુમલાના અહેવાલને સત્તાવાર સમર્થન પણ આપ્યું તથા નિવેદન બહાર પાડતા કહ્યું કે અમે અમારા સૈનિકોની સુરક્ષા માટે દરેક પગલું ભરીશું.