ઇરાકની રાજધાની બગદાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે અમેરિકી સેના દ્વારા કરાયેલા હુમલામાં શુક્રવારે ઇરાનિયન રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સના કુદ્સ ફોર્સના વડા જનરલ કાસીમ સુલેમાનીનું મોત થયું હતું. ઇરાકી ટીવી અને ૩ ઇરાકી અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે, ઇરાનના જનરલ કાસીમ સુલેમાની બગદાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે થયેલા અમેરિકી હવાઇ હુમલામાં માર્યા ગયા છે.