આખા દેશમાં હાલ મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ છે.મુંબઈમાં પણ દરરોજ કેસની સંખ્યા ધડાધડ વધી રહી છે ત્યારે ૩૧મી મે પછી ત્યાં લોકડાઉન વધારવાનાં રાજ્યમાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સંકેતો આપ્યા છે. ૨૫મી મેને સોમવારથી દિલ્હીથી તેમજ દેશનાં અન્ય મોટા શહેરોથી મુંબઈ સુધીની ફ્લાઈટ્ ફરીથી શરૂ થઈ રહી છે ત્યારે એવિયેશન સેક્ટરને ખુલ્લું મૂકવા ઠાકરેએ કેન્દ્ર સરકાર પાસે વધુ સમય માગ્યો છે. તેમણે જણાવ્યું કે, અચાનક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું અને હવે અચાનક તેને હટાવી લેવામાં આવે તે જોખમી છે.