2008ના રોજ જયપુરમાં થયેલા સિરીયલ બ્લાસ્ટ કેસના ચાર આરોપીને મોતની સજા સંભળાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 13 મે 2008ના રોજ જયપુરના પરકોટેમાં 8 અલગ અલગ સ્થળો પર બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં 71 લોકોના મોત થયા હતા, અને 185 લોકો ઘાયલ થયા હતા. સ્પેશ્યલ કોર્ટના જજ અજય કુમાર શર્મા દ્વારા સજા સંભળાવ્યા બાદ તમામ વકીલોએ કોર્ટે રૂમમાં તાળીઓ પાડી આ નિર્ણયને વધાવી લીધો હતો.