જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાં થયેલી હિંસાના 28 દિવસ પછી કુલપતિ નજમા અખ્તરે દિલ્હી પોલીસ પર આરોપ મુક્યો છે. તેમણે જણાવ્યું કે, દિલ્હી પોલીસ અમારી FIR નોંધી નથી રહી. જો આવું જ ચાલતુ રહ્યું તો, અમે આ સમગ્ર કેસને હાઈકોર્ટ સુધી લઈ જઈશું. જોકે કુલપતિના નિવેદન પછી પણ વિદ્યાર્થીઓએ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું અને કહ્યું હતું કે અમને કુલપતિની વાતમાં વિશ્વાસ નથી.