જમ્મૂ કાશ્મીરના બડગામ જિલ્લા માં સુરક્ષા દળોએ રવિવારના લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના 4 સાથીઓની ધરપકડ કરી છે.
પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું કે, બડગામમાં સુરક્ષા દળો અને પોલીસે ભેગા મળીને પ્રતિંબધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના મુખ્ય સહયોગી સહિત 4 લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો હતો.