Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ- કાશ્મીરમાં સુરક્ષાદળોને લોકોના સહકારના કારણે આતંકીઓ સામેના જંગમાં મોટી સફળતા મળી છે.
જમ્મુના રિયાસી જિલ્લામાં ભારે હથિયારો સાથે સજ્જ લશ્કર એ તૈયબાના બે આતંકીઓને પકડી પાડીને પોલીસના હવાલે કરી દીધા છે.આ પૈકી એક મોસ્ટ વોન્ટેડ આતંકી છે.પોલીસે ગામના લોકોને તેમની બહાદુરી બદલ બે લાખ રુપિયાનુ ઈનામ આપવાની જાહેરાત પણ કરી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ