પુલવામા ખાતે ગયા વર્ષે ૧૪ ફેબ્રુઆરીએ આતંકીઓ દ્વારા કરાયેલા ઘૃણાસ્પદ હિચકારા હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા. પુલવામા હુમલાની પહેલી વરસીએ પીએમ મોદીએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને કહ્યું હતું કે, દેશ ક્યારેય શહીદોનાં આ બલિદાનને ભૂલશે નહીં. મોદીએ ટ્વિટ કર્યું હતું કે, ગયા વર્ષે પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને મારી શ્રદ્ધાંજલિ.