ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોચા (JMM), કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) ગઠબંધનને બહુમતી મળી છે. ગઠબંધને 81માંથી 47 સીટો જીતી છે. આ જીત પછી ગઠબંધનના નેતા ટૂંક સમયમાં જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે 27 ડિસેમ્બરે હેમંત સોરેન મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ દરમિયાન JMMના 6, કોંગ્રેસના 5 અને RJDમાંથી 1 મંત્રી શપથ લેશે. એટલેકે હેમંત સોરેન સાથે 12 મંત્રીઓ શપથ લેશે. આ સિવાય કોંગ્રેસને સ્પીકર પદ પણ મળી શકે છે.