ઝારખંડ વિધાનસભાની ૮૧ સીટો માટે યોજાયેલી ચૂંટણીના સોમવારે પરિણામો જાહેર થયાં હતાં. જેમાં ઝારખંડ મુક્તિ મોરચો (JMM) કોંગ્રેસ અને આરજેડીનાં ગઠબંધનને ૮૧માંથી ૪૭ સીટો સાથે સ્પષ્ટ બહુમતી મળી હતી. જેમાં જેએમએમને ૩૦, કોંગ્રેસને ૧૬ અને આરજેડીને ૧ સીટ મળી હતી. રાજ્યમાં સરકાર રચવા માટે ૪૧ સીટો પર બહુમતી હોવી જરૂરી છે. આમ આ ત્રણેય પક્ષોની મિશ્ર સરકાર રચવાનો માર્ગ મોકળો થયો હતો. ભાજપ માટે ઝારખંડનાં પરિણામો આંચકાજનક હતાં તેને ફક્ત ૨૫ સીટો જીતીને સંતોષ માનવો પડયો હતો.