નાગરિક સંશોધિત કાયદા (સીએએ) વિરુદ્ધ થઈ રહેલા પ્રદર્શન પર ભાજપના નેતા ઉમા ભારતીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, જિન્ના કોઈ બીજું નહીં, પરંતુ રાહુલ જિન્ના અને પ્રિયંકા જિન્ના છે, જે સીએએ પર મુસલમાનો વચ્ચે માહોલ બનાવી રહ્યાં છે અને ભય ઉભો કરી રહ્યાં છે. શું અમારામાંથી કોઈએ કહ્યું કે સોનિયા ગાંધીના પિતા ઇટાલીમાં મુસોલિનીની સેનાના એક સૈનિક હતા?