દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં રવિવારે વિદ્યાર્થીઓનાં બે ગ્રૂપ વચ્ચે થયેલી હિંસાના સોમવારે દેશભરમાં ગંભીર પ્રત્યાઘાતો પડયા હતા. દિલ્હી પોલીસે ઘટનાની જાતે નોંધ લઈને હ્લૈંઇ દાખલ કરી હતી. પોલીસે અજાણ્યા લોકો સામે હિંસા ભડકાવવા તેમજ સંપત્તિને નુકસાન પહોંચાડવાનો કેસ કર્યો હતો.