કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ જાન્યુઆરી 2019માં પૂર્ણ થયો હતો. જોકે, લોકસભાની ચૂંટણીને જોતા શાહને પદ પર યથાવત રહેવા માટે કહેવામાં આવ્યું હતુ. સામાન્ય ચૂંટણી અને તેના પછી શાહને ગૃહમંત્રીના રૂપમાં મોદીના મંત્રીમંડળમાં સામેલ કર્યા બાદ જે.પી. નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. હવે ચર્ચા છે કે, જેપી નડ્ડા જ પાર્ટીના નવા અધ્યક્ષ હશે. સૂત્રો અનુસાર ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષની તાજપોશી 20 જાન્યુઆરીએ યોજાઈ શકે છે.