મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું છે કે, જો જરૂર પડશે તો જજ લોયાના મૃત્યુના કેસની ફરી તપાસ કરાશે. તેમણે કહ્યું કે ભીમા કોરેગાંવ હિંસા કેસમાં મેં પોલીસ પાસે ફરીથી રિપોર્ટ માગ્યો છે. તે સાથે જ ફ્રી કાશ્મીર પોસ્ટરની પણ તપાસ શરૂ કરી છે. છોકરીના મનમાં શું હતું, તેની તપાસ કરાઈ રહી છે.