ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં કાતિલ શિયાળાની જમાવટ બાદ હવે ઉત્તર પશ્ચિમ ભારત પણ હાડ થિજાવી દેતી ઠંડીના સકંજામાં સપડાયું છે. હિમાલયનાં રાજ્યોમાં પણ હાડ થિજાવી દે તેવી ઠંડી પડી રહી છે. કાશ્મીરમાં ચિલ્લઇ ક્લાનના પ્રારંભ બાદ દ્રાસ સેક્ટરમાં તાપમાન ગગડીને માઇનસ ૩૦.૨ ડિગ્રી નોંધાયું હતું. આ સાથે દ્રાસ દેશનું સૌથી ઠંડું સ્થળ બન્યું હતું.