૧૫ દેશનાં રાજદ્વારીઓ સ્થિતિની સમીક્ષા કરવા બે દિવસ કાશ્મીરની મુલાકાતે આવ્યા છે. ગુરુવારે તેઓ સ્થાનિક રહીશો, નેતાઓ,સ્થાનિક મીડિયા અને અન્ય લોકોને મળ્યા હતા અને કાશ્મીરની સ્થિતિથી માહિતગાર થયા હતા. વિદેશી રાજદ્વારીઓ સાથેની વાતચીતમાં કાશ્મીરીઓએ કલમ ૩૭૦ પછી કાશ્મીરમાં ખૂનામરકી સર્જાશે તેવા પાકિસ્તાનનાં જુઠ્ઠાણાની પોલ ખોલી હતી.