કઝાકિસ્તાનમાં બેક એરલાઇન્સનું પ્લેન દૂર્ઘટનાગ્રસ્ત થયું છે. અલ્માટી હવાઇ એરપોર્ટ પરથી ટેક ઓફ સમયે વિમાન બે માળની બિલ્ડીંગ સાથે ટકરાયુ હતું. આ વિમાનમાં 95 યાત્રીઓ અને 5 ક્રૂ મેમ્બર સવાર હતા. જો કે હજુ સુધી વિમાન કઇ એરલાઇન્સનું હતું તે અંગેની જાણકારી મળી નથી. જો કે એક મળતાં અહેવાલ મુજબ આ દૂર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે.