દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકોની ચૂંટણીનાં પરિણામો મંગળવારે જાહેર થયા હતા. ચૂંટણી પરિણામોનાં છેલ્લામાં છેલ્લા વરતારા મુજબ આમઆદમી પાર્ટીનો ૬૨ સીટ પર જ્યારે ભાજપનો ફક્ત ૮ સીટ પર વિજય થયો હતો. ૨૦૧૫ની સરખામણીમાં આમઆદમી પાર્ટીને ૫ સીટોનું નુકસાન થયું હતું જ્યારે ભાજપને ૫ સીટોનો ફાયદો થયો હતો. કોંગ્રેસ એકપણ સીટ પર જીતી ન હતી આમ તેનાં સૂપડાં સાફ થઈ ગયા હતા.