કેન્દ્રની મોદી સરકાર જલ્દી જ LTCG (Long Term Capital Gains) ટેક્સને પરત લે તેવી શક્યતા છે. LTCG ટેક્સ પરત લેવાથી ઘણી કંપનીઓને મોટી રાહત મળી શકે છે. એક ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં બે વરિષ્ઠ સરકારીઓ જણાવ્યું કે LTCG ટેક્સને લઇને પ્રદાનમંત્રી કાર્યાલય અને નાણાં મંત્રાલય વચ્ચે ગંભીર મંત્રણા થઇ છે. જોકે એવી સંભવના છે કે નાણાં મંત્રાલય તરફથી આ અંગેની જાહેરાત આ વર્ષના ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવનાર બજેટમાં કરવામાં આવી શકે છે.