ઓઈલ કંપનીઓએ બુધવારે ઘરેલું ગેસના ભાવ 144.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારી દીધા છે. આતંરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં તેજી આવવાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે 14.2 કિલોગ્રામ વાળા LPG સિલિન્ડરના ભાવ 714 રૂપિયા પ્રતિ સિલિન્ડરથી વધીને 858.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયા છે. જાન્યુઆરી 2014 બાદ રસાઈ ગેસના ભાવમાં આ સૌથી મોટો વધારો છે. ત્યારે રસોઈ ગેસના ભાવ 220 રૂપિયા વધ્યા હતા અને પ્રતિ સિલિન્ડરનો ભાવ 1241 રૂપિયા થયો હતો.