મહારાષ્ટ્રમાં નવી સરકાર રચાયાના એક જ મહિનામાં ઉદ્ધવ સરકારને જોરદાર ફટકો પડ્યો છે. શિવસેનાના મંત્રી અબ્દુલ સત્તારે શનિવારે પદ પરથી રાજીનામું આપી દીધું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉદ્ધવના નેતૃત્વ હેઠળની સરકારમાં રાજ્ય મંત્રી રહેલા સત્તારે કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવા માંગ કરી હતી, જો કે તેમને રાજ્ય મંત્રીનો દરજ્જો અપાયો હોવાથી તે નારાજ હતા. અબ્દુલ સત્તારે મંત્રી પદેથી જ રાજીનામું આપ્યું છે અને ધારાસભ્યે પદે તેઓ યથાવત છે.