નાગરિક્તા સંશોધન કાયદા (CAA)ને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ સોમવારે પુરૂલિયા શહેરમાં એક રેલીને સંબોધિત કરતા રાજનીતિક પાર્ટીઓ અને સામાજિક સંસ્થાઓને દેશભરમાં ભાજપ વિરૂદ્ધ એકજૂટ થવાનું આહ્વાન કર્યું હતું. મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ભાજપ દેશના કાયદેસરના નાગરિકોની નાગરિકતા પણ છીનવવાનો પ્રયત્ન કરી રહી છે...જે લોકો પણ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યાં છે, તેમને રાષ્ટ્રવિરોધી બતાવવામાં આવી રહ્યાં છે.