Know your World in Just 60 Words!
Read news in 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોનાવાયરસ વિશ્વમાં તબાહી મચાવી રહ્યો છે. કોરોના મહામારી હવે ત્રીજા વર્ષમાં પહોંચી ગઈ છે. કોરોના વાયરસના નવા પ્રકારો બ્રિટનમાં તબાહી મચાવી રહ્યા છે. જોકે રાહતની વાત છે કે મૃત્યુઆંક ઘટી રહ્યો છે. હવે સરકારે પણ ધીમે-ધીમે કોરોના પ્રતિબંધો  હટાવવાનું શરૂ કર્યું છે. 27 જાન્યુઆરીથી માસ્ક અને વર્ક ફ્રોમ હોમ પણ બંધ કરવામાં આવ્યું છે. સરકારે કહ્યું કે કોરોના હવે આપણા જીવનનો એક ભાગ છે. આપણે તેની સાથે જીવતા શીખવું પડશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ

Copyright © 2019 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.