દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ગયા રવિવારે બુકાનીધારી ગું.ડાઓ દ્વારા કરાયેલા હુમલા અને નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં ગુરુવારે યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘ, ટીચર્સ એસોસિએશન અને વિપક્ષી પાર્ટીઓ દ્વારા મંડી હાઉસથી જંતરમંતર સુધી રેલીનું આયોજન કરાયું હતું.