Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાંચમી ઓગસ્ટે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ ૩૭૦ને નાબૂદ કર્યા પછી અલગ કરાયેલા કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના કારગિલ જિલ્લામાં ૧૪૫ દિવસ પછી શુક્રવારે મોબાઇલ-ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરાઇ હતી. સરકારે કાશ્મીરમાંથી ૭,૦૦૦થી વધુ અર્ધલશ્કરી દળોના જવાનોને પાછા ખેંચી લેવાની જાહેરાત કર્યાના ૩ દિવસ પછી કારગિલમાંથી પણ મોબાઇલ-ઇન્ટરનેટ પરનાં નિયંત્રણો હટાવી લેવાયાં છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ