ભારતીય જનતા પાર્ટી (BJP) કોરોના વાઈરસની મહામારી છતાં નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠ પર સમગ્ર દેશમાં અભિયાન ચલાવશે. આ દરમિયાન વડાપ્રધાન દ્વારા લખવામાં આવેલા એક પત્રને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા દેશના 10 કરોડ ઘરો સુધી પહોંચાડવામાં આવશે. જેમાં “આત્મનિર્ભર ભારત”ની જાણકારી સાથ કોરોનાથી બચવા અને સ્વસ્થ રહેવા સંદર્ભે જાણકારી આપવામાં આવશે. આ સાથે જે તેમના વિશ્વ કલ્યાણમાં ભારતની ભૂમિકા પણ એક વિષય હશે.
કોરોના મહામારીના પહલે ભાજપ આ સમગ્ર અભિયાનને ડિજિટલ માધ્યમ મારફતે જ ચલાવશે. પાર્ટી કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ વિશે જન-જન સુધી પહોંચવા માટે અભિયાન ચલાવશે. આ દરમિયાન પાર્ટી દ્વારા સમગ્ર દેશભરમાં 750 વર્ચ્યૂઅલ રેલી કરવામાં આવશે. આ સાથે જ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તર પર ભાજપ અંદાજે 1000 વર્ચ્યુઅલ સંમેલનોનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યું છે. આ સિવાય વ્હોટ્સએપ, ફેસબુક અને ટ્વીટર મારફતે પણ પાર્ટીની ઉપલબદ્ધિઓને દેશભરમાં લઈ જવામાં આવશે.