વડાપ્રધાન મોદીએ તેમના સન્માનમાં પાંચ મિનિટ ઉભા રહેવાની ઝૂંબેશના અહેવાલોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે. PM મોદીએ ટ્વીટ કરી જણાવ્યું કે મારા ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક લોકો એવી ઝૂંબેશ ચલાવી રહ્યા છે કે પાંચ મિનિટ ઉભા રહી મોદીને સન્માનિત કરવામાં આવે. પ્રથમ દ્રષ્ટિએ તો આ મોદીને નવા વિવાદમાં ઘસેડવાનો ઇરાદો જણાઇ આવે છે.
એવું બની શકે કે આવી કોઇની ઇચ્છા પણ હોય. તેમ છતાં મારો આગ્રહ છે કે જો તમારા મનમાં આટલો બધો પ્રેમ છે અને સાચે જ મોદીને સન્માનિત જ કરવા છે. તો એક ગરીબ પરિવારની જવાબદારી ત્યાં સુધી ઉઠાવો કે જ્યાં સુધી કોરોના વાયરસનું સંકટ છે. મારા માટે આનાથી મોટું સન્માન કોઇ હોઇ શકે નહીં.