કોરોના વાયરસની મહામારી વિશ્વભરમાં હાહાકાર મચાવી રહી છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 1813 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં COVID-19થી મોતને ભેટનારા લોકોનો આંકડો વધીને 84,059 પર પહોંચી ગયો છે.
આ અંગે જૉન હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા પ્રાપ્ત આંકડા પ્રમાણે, વિશ્વમાં અત્યાર સુધી કુલ 43,90,432 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જ્યારે કુલ 2,95,335 લોકોના મોત થયા છે. અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 14,14,779 છે, જ્યારે 84,059 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યાં છે.