સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ભારતમાં ફણ કોરોના વાઈરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. દેશમાં કોરોના વાઈરસના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 3,561 નવા પોઝિટિવ કેસો સામે આવ્યા છે, જ્યારે 89 લોકોના મોત થયા છે.
આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, આજના નવા કેસો ઉમરવાની સાથે જ દેશમાં કોરોના વાઈસના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 52,952 પર પહોંચી ગઈ છે. જ્યારે કોરોનાના કારણે અત્યાર સુધી કુલ 1783 લોકોના મોત નીપજ્યાં છે.
આ સાથે જ દેશમાં કોરોના વાઈરસના કુલ 52,952 કેસોમાંથી 35,902 એક્ટિવ કેસો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 15,266 લોકોએ કોરોનાને હરાવીને સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.