ભારતમાં કોરોના વાઇરસનો ભોરિંગ હવે ફૂંફાડા મારવા લાગ્યો છે. સતત ત્રીજા દિવસે ભારતમાં એક દિવસમાં કોરોનાના 6000 કરતાં વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર રવિવારે સવારે 8 કલાક સુધીના છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના અત્યાર સુધીના સૌથી વધુ 6767 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા અને 147કોરોના સંક્રમિતોનાં મોત થયાં હતાં.