રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી(62)ની નેટવર્થમાં 1 જાન્યુઆરીથી 23 ડિસેમ્બર સુધી 16.5 અરબ ડોલર(1.17 લાખ કરોડ રૂપિયા)નો વધારો થયો છે. એશિયાના અમીરોમાં અંબાણીની નેટવર્થ સૌથી વધારે વધી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં આ વર્ષે 40 ટકા વૃદ્ધિ સાથે તેમને ફાયદો થયો. અંબાણી પાસે રિલાયન્સના 47 ટકાથી વધુ શેર છે. બ્લૂમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સ પ્રમાણે અંબાણીની વર્તમાન નેટવર્થ 60.8 અરબ ડોલર(4.31 લાખ કરોડ રૂપિયા) છે.