બહુચર્ચિત નિર્ભયા કેસમાં મોટા સમાચાર આવ્યા છે, પટિયાલા કોર્ટે ચારેય ગુનેગારોને આગામી 3 માર્ચના રોજ સવારે 6 વાગ્યે ફાંસીની સજા આપવામાં આવશે તેવો આદેશ આપ્યો છે. આ સાથે જ પટિયાલા કોર્ટે ડેથ વોરંટ પણ જાહેર કરી દીધું છે. અગાઉ નિર્ભયાનાં આરોપીઓને 1 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે તેમાં સ્ટે મુકવામાં આવ્યો હતો.