નિર્ભયાના ચારેય આરોપીઓને મોતની સજા માટે ડેથ વોરન્ટ જારી કરી દેવામાં આવ્યો છે. દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટે મંગળવારે સુનવણી પછી ડેથ વોરન્ટ જારી કર્યો છે. આ ચારે નરાધમોને 22મી જાન્યુઆરીના રોજ સવારે સાત વાગ્યે તિહાર જેલમાં ફાંસી પર લટકાવવામાં આવશે. નિર્ભયાના આરોપીઓને 14 દિવસ પછી ફાંસી આપી દેવામાં આવશે, ભારતીય કાયદા મુજબ ડેથ વોરન્ટ જારી થયા પછી ઓછામાં ઓછા 14 દિવસનો સમય આપવામાં આવે છે. જે દરમિયાન જેલ પ્રશાસન તેની તૈયારી કરી શકે.