લોકડાઉન 4.0માં છૂટછાટ બાદ અમુક જગ્યાએ સરકારે બહાર પાડેલી ગાઈડલાઈન, સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરેનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ત્યારે આજે રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે લોકડાઉનમાં મળેલી છૂટછાટ અંગે મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે જણાવ્યું કે, લોકડાઉન 4.0માં સરકારે બનાવેલી ગાઈડલાઈનના નિયમ નહીં પાળો તો આરોગ્ય અને લોકડાઉનનું જોખમ છે. જનતા નિયમોનું પાલન નહીં કરે તો ફરી લોકડાઉન કરવુ પડશે તેમ પણ તેઓએ જણાવ્યું હતું.