બેન્કોને લગતા કોઈ કેસમાં હવે સીબીઆઈની દખલગીરી રહેશે નહીં. બેન્કોનાં કોઈપણ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં નહીં આવે તેવો નિર્ણય કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામન અને બેન્કોનાં વડાઓ વચ્ચે યોજાયેલી સમીક્ષા બેઠકમાં લેવામાં આવ્યો હતો. કોઈપણ કેસ સીબીઆઈને સોંપતા પહેલા બેન્કોની મંજૂરી લેવી અનિવાર્ય રહેશે. સીબીઆઈ ડિરેક્ટર દ્વારા એક બેઠક યોજીને બેન્કોનાં વડાઓને ખાતરી આપવામાં આવશે.