નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યુ કે, કેન્દ્રીય કર્મચારીઓની સેલેરીમાં કોઇ કાપ મૂકવાની યોજના નથી. વાસ્તવમાં કેટલાક દિવસથી એવી અફવાહ હતી કે, કોરોના વાયરસને કારણે સરકાર કેન્દ્રીય કર્મચારીઓના વેતનમાં કાપ મૂકી શકે છે.
નાણા મંત્રાલયે ટ્વીટ કરી માહિતી આપી છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના કોઇપણ વર્ગમાં વર્તમાન પગારમાં કોઇ કાપ મૂકવામાં આવ્યો નથી અને સરકાર આવા કોઇ પ્રસ્તાવ પર વિચારણા નથી કરી રહી. મીડિયાના કેટલાક વર્ગો દ્વારા ખોટી અફવાહ ફેલાવવામાં આવી છે જેનો કોઇ આઘાર નથી.