કેન્દ્ર સરકારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાતા કોવિડ-૧૯ના દર્દીઓ માટે ટેસ્ટિંગની ગાઇડલાઇનમાં નવો સુધારો કર્યો છે. કોવિડ-૧૯ના દર્દીઓ માટે સુધારેલી ડિસ્ચાર્જ પોલિસી જાહેર કરતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસથી સંક્રમિત ગંભીર બીમારી ધરાવતા અથવા તો જેમની રોગ પ્રતિકારક શક્તિ અત્યંત ઓછી હોય તેવા કોરોનાના દર્દીઓના જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરતાં પહેલાં આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. કોવિડ-૧૯ના મધ્યમ લક્ષણો ધરાવતા કેસ, પ્રિ-સેમ્પ્ટોમેટિક કેસ, માઇલ્ડ અને ઘણા માઇલ્ડ લક્ષણ ધરાવતા કેસોમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરતાં પહેલાં કોઈ ટેસ્ટ કરાશે નહીં.