Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડોદરા (Vadodra) જિલ્લામાં આવેલા પાદરા-ગંભીરા બ્રિજ (Gambhira bridge) પર 9 જુલાઈ, 2025ના રોજ થયેલી દુ:ખદ દુર્ઘટનામાં વધુ એક વ્યક્તિનું મોત (Death) નીપજ્યું છે, જેના કારણે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક 21એ પહોંચ્યો છે. મૃતકનું નામ દિલીપસિંહ પઢિયાર હતું, જેઓ 27 દિવસથી વડોદરાની SSG હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા હતા. ગત 4 ઓગસ્ટ, 2025ની સાંજે 4:00 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ