Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભાજપને સત્તાથી દૂર રાખવા માટે વિરોધ પક્ષના નેતાઓ અંતિમ તબક્કાના મતદાનના એક દિવસ પહેલાથી જ સક્રિય થઇ ગયા છે. આ સંદર્ભમાં ટીડીપી પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુ આજે કોંગ્રેસ, સીપીઆઇ, એનસીપી અને અન્ય નેતાઓને મળ્યા હતાં. 

નાયડુ આજે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને મળ્યા હતાં. આ બેઠકમાં તમામ વિરોધ પક્ષોને ભાજપ સામે એક થઇ સંયુક્ત ગઠબંધન બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ